Vouched

Command Palette

Search for a command to run...

Amazon

Amazon

♫Amazon Music

Amazon

♫Amazon Music

RShared byRam Audio
From video: Dil Ni Delima Raheje Tu | Naresh Thakor |દિલની ડેલીમાં રહેજે તું | New Gujarati Love Song |Ram Audio
Published: February 7, 2026

Video Description

Shri Ram Audio Present... Naresh Thakor New Gujarati Love Song @RamAudio Full Song Available for Downloading & Streaming Online:- ♫JioSaavn : https://www.jiosaavn.com/song/dil-ni-delima-raheje-tu/JFkbRQJHckk ♫Gaana : https://gaana.com/song/dil-ni-delima-raheje-tu ♫Instagram Reels : https://www.instagram.com/reels/audio/1617156583059929 ♫Amazon Music : https://music.amazon.in/search/Dil+Ni+Delima+Raheje+Tu ♫Spotify : https://open.spotify.com/track/4gMM4nQGXuKSU58QBm6PXk ♫YouTube Music : https://www.youtube.com/watch?v=eHNNwf6qKRc ♫Apple Music : https://music.apple.com/in/album/dil-ni-delima-raheje-tu-single/1874578219 Song:Dil Ni Delima Raheje Tu Title:દિલની ડેલીમાં રહેજે તું Singer: Naresh Thakor Artist: Sweta Sen,Naresh Thakor Music:Utpal Barot,Vishal Modi Lyrics & Compose : Jigar Chauhan Genre: Gujarati Love Song Dop : Sahezad Mansuri Edit : Naresh Rajput Drop : Naresh Rajput Make up: Sagar Production : Amit Prajapati ,Mahesh Prajapati Project By : Jigar Chauhan Concept & Director: Faruk Gayakwad Producer:Sanjay Patel Music Label:Shri Ram Audio And Telefilms Lyrics: હો.. તને પામવાને કોઈ મંદીર નથી બાકી રાખ્યું તું દુર જાય તો તને જોવા તરશે છે. મારી આંખ્યું...(૨) હો... મારી આંખો થી હવે દુર ના જતી તું હર ઘડી હર પલ મારી સાથે રહેજે તું...(૨) હો... મેં માંગી દુવાને મળી તું... મારા દિલની ડેલી માં હવે રહેજે રે તું...(૨) હો... મંદીર માં હાથ જોડી માંગી તી તને તું મળી ને ખુશીયો મળી છે. મને... હો... પુજા ને પ્રાર્થના કરી તી મે ગણી ભગવાને મારી રે અરજી ને સુણી... હો... મારા આ દિલની ધડકન બની ને રહેજે તું ગણા ઉપવાસો કર્યા પછી મળી છે. તું...(૨) હો... મેં માંગી દુવાને મળી તું... મારા દિલની ડેલી માં હવે રહેજે તું...(૨) હો... તારો સુંદર ચહેરો ને અતી સુંદર વાણી તું છે. મારા રે મહેલોની રાણી... હો... તું છે. રે મારી ને હું છું રે તારો સાથ ના છૂટે કદી તારો મારો... હો... ગુલાબ ની પખુડી જેવા તારા ગાલ છે. ચટકન તી ચાલ ને કેડે રૂમાલ છે. હો... મેં માંગી દુવાને મળી તું... મારા દિલની ડેલી માં હવે રહેજે તું...(૨) --------------------------------------------------------- Do Subscribe, Like And Share --------------------------------------------------------- Youtube Channel Subcribe On:- https://www.youtube.com/ @RamAudio For More Entertainment Like us On instagram:- https://www.instagram.com/ram_audio/ Like us On Facebook:- https://www.facebook.com/ShriRamAudioAndTelefilms For More Entertainment Like us On Twitter:- https://twitter.com/shriramaudio #nareshthakor #newgujaratisong #ramaudio #દિલનીડેલીમાંરહેજેતું For More Entertainment Follow On :)- http://www.dailymotion.com/ShreeRamAudio